News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : હ્દયની સંભાળ અને ઉપચાર

2024-12-18 14:01:52
આયુર્વેદિક ઉપચાર : હ્દયની સંભાળ અને ઉપચાર


- આદુનો રસ અને પાણી સરખા ભાગે મેળવી પીવાથી હ્દયરોગ મટે છે.
- એલચીના દાણા અને પીપરીમૂળ સરખા ભાગે લઇ ઘી સાથે રોજ ખાવાથી હૃદયરોગ મટે છે.
- હ્નદયના રોગીએ ગાજરનો રસ નિયમિત પીવો, તેનાથી હૃદય મજબૂત બને છે અને શક્તિ વધે છે.
- છાતી, હૃદય કે પડખામાં દુખાવો થતો હોય તો 10 થી 20 ગ્રામ તુલસીનો રસ ગરમ કરી પીવો. તુલસીના પાન ને વાટીને લેપ લેપ કરવાથી દુખાવો મટે છે.
- હૃદયના દુખાવામાં તુલસીના આઠ થી દસ પાન બે થી ત્રણ કાળા મરી ચાવી જવાથી દુઃખાવો મટે છે.
- મધ અમે લીબુંનો રસ મેળવી પીવાથી બ્લડ પ્રેસર ઓછું થાય છે.
- લસણ પીસીને દૂધમાં પીવાથી બ્લડ પ્રેસર નોર્મલ રહે છે.

Reporter: admin

Related Post