News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : વાળની માવજત

2024-11-24 16:18:57
આયુર્વેદિક ઉપચાર : વાળની માવજત


- માથા પર ડુંગળીનો રસ ઘસવાથી ખરી ગયેલા વાળ ફરી ઉગે છે.
- દિવેલ ગરમ કરીને વાળ પર લગાવાથી વાળ ખરતા અટકે છે.
- ચણાને છાસમાં પલાળી ચણા પોચા થાય ત્યારે માથા પર મસળીને બે કલાક પછી માથું ધોવાથી જુ અને ખોડો મટે છે.
- આમળા, કાળા તલ, ભાંગરો, અને બ્રાહ્મીન સરખા ભાગે લઇ વાટીને પાવડર બનાવી તેને સવાર સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.
- વાળ ખરતા હોયતો તેમાં ગોરાળું માટી પલાળી, લીબુંના રસમાં મેળવીને ચોપડવાથી વાળ ખરતા અટકે છે.
- ગરમ પાણીમાં આમળાનો ભૂકો નાખી, એ પાણી વાળ ધોવામાં આવે તો વાળ સુંદર અને ચમકતા બને છે.

Reporter: admin

Related Post