- કાચો કાંદો ખાવાથી માસિક સાફ આવે છે અને દુખાવો થતો નથી.
- તલ ખાવાથી માસિક સમયે થતી પીડા ઓછી થાય છે.
- તુલસીના પાનનો રસ મધમાં મેળવી પીવાથી માસિક સમયે વધુ રક્તસ્ત્રાવ થતો હોય એમાં ફાયદો થાય છે.
- લસણને પીસીને નાકથી સૂંઘવાથી હિસ્ટ્રીયાંની મુરછા દૂર થાય છે.
- આમળાનો રસ, પાકા કેળા, અને સાકાર ભેગા કરી પીવાથી સ્ત્રીઓના રોગ મટે છે.
= આમળાનો રસ પીવાથી દાહ- બળતરા ઓછા થાય છે.
- જીરાની ફાકી ખાવાથી સ્ત્રી રોગ મટે છે.
Reporter: admin