જો કોઈ વ્યક્તિ જાડુ હોય તો તે ઘરે બેઠા વજન ઉતારી શકે છે, જેમાં શરીરમા અશક્તિ પણ નહીં આવે અને શરીર પર વધારાની ચરબી ઓછી થશે.
- તુલસીના પાનને દહીં કે છાસમા ખાવાથી વજન માપમા રહે છે.
- લીંબુના રસમા મધ મેળવી ખાવાથી વજન ઉતરે છે.
- હૂંફાળા ગરમ પાણીમાં મધ મેળવી સવારે નરણા કોઠે પીવાથી શરીર પરની ચરબી ઓછી થાય છે.
- રાત્રે સૂતી વખતે ગરમ પાણી પીવાથી વજન ઉતરે છે.
આ રીતે સરળતાથી વજન ઓછું થઇ શકે છે.
Reporter: admin