News Portal...

Breaking News :

એમ્પટેક ઈન્ડિયા ફાર્મા મશીનરી અને લેબ એકવિપમેન્ટ ઈન્ડિયા ફાર્મા મશીનરી અને એક્સપોનો શુભારંભ

2024-10-17 13:18:54
એમ્પટેક ઈન્ડિયા ફાર્મા મશીનરી અને લેબ એકવિપમેન્ટ ઈન્ડિયા ફાર્મા મશીનરી અને એક્સપોનો શુભારંભ


વડોદરા : એમ્પટેક ઈન્ડિયા ફાર્મા મશીનરી અને લેબ એકવિપમેન્ટ એક્સપો આઠમી એડીશનનો શુભારંભ થયો હતો. 


આ અગાઉ આ એક્સ્પો હરદ્વવાર, વાઇઝાગ્, ગોવા, કોચી જેવા શેહરો મા યોજાયો હતો . આ એક્સ્પો મા ભારતભર માંથી 100 થી વધુ કંપનીઓ એ ભાગ લીધેલ છે. આ એક્સ્પોમા સ્પિંકો બાયોટેક, વીએમ સર્વિસ, મેક એન્જિનિયરસ, અમી પોલિમર, એરકેર પ્રોજેક્ટ્સ., એલીગન્સ, પટેલ સાઈન્તિફિક, નોક્ષઇર જેવી મોટી કંપની ઓએ ભાગ લીધેલ છે. આ એક્સ્પોને વડોદરા ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન અને ગુજરાત સૈન્ટિફિક એસોસિયેશનના સપોર્ટથી યોજવામા આવ્યો છે.આ એક્સ્પો યોજવાનો મુખ્ય હેતુ એ છે કે એકજ છત હેથળ ઇન્ડસ્ટ્રીના તમામ ઉત્પાદકો અને વિક્રેતાઓ ભેગા થઈ એક મેકના સંયોગથી આગળ વધે અને આવનારી નવી ટેકનોલોજી વિશે ચર્ચા કરી ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જાય.  


શુભારંભ વડોદરા એમ્પટેક ઈન્ડિયા ફાર્મા મશીનરી અને લેબ એકવિપમેન્ટ એક્સપો આઠમી એડીશનનો શુભારંભ થયો હતો.આ અગાઉ આ એક્સ્પો હરદ્વાર, વાઇઝાગ્, ગોવા, કોચી જેવા શેહરોમા યોજાયો હતો. આ એક્સ્પોમા ભારતભર માંથી 100 થી વધુ કંપનીઓ એ ભાગ લીધેલ છે. આ એક્સ્પોમા સ્પિંકો બાયોટેક, વીએમ સર્વિસ, મેક એન્જિનિયરસ, અમી પોલિમર, એરકેર પ્રોજેક્ટ્સ., એલીગન્સ, પટેલ સાઈન્તિફિક, નોક્ષઇર જેવી મોટી કંપની ઓએ ભાગ લીધેલ છે. આ એક્સ્પો ને વડોદરા ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન અને ગુજરાત સૈન્ટિફિક એસોસિયેશનના સપોર્ટથી યોજવામા આવ્યો છે. આ એક્સ્પો યોજવાનો મુખ્ય હેતુ એ છે કે એકજ છત હેથળ ઇન્ડસ્ટ્રીના તમામ ઉત્પાદકો અને વિક્રેતાઓ ભેગા થઈ એક મેક ના સંયોગથી આગળ વધે અને આવનારી નવી ટેકનોલોજી વિશે ચર્ચા કરી ઇન્ડસ્ટ્રી ને આગળ લઈ જાય.

Reporter: admin

Related Post