News Portal...

Breaking News :

વર્ષો જૂની પ્રણાલી મુજબ આ વર્ષે પણ બહુચર માતાની પાલખી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી

2024-06-02 12:22:09
વર્ષો જૂની પ્રણાલી મુજબ આ વર્ષે પણ બહુચર માતાની પાલખી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી


શ્રી આનંદ ગરબા મંડળ વડોદરા અને પટણી મોડ ઘાંચી જ્ઞાતિ સમાજ વડોદરા દ્વારા બહુચર માં નો રૂડો અવસર નિમિતે બહુચર માતાની પાલખી નું આયોજન કરવામાં આવ્યું 


વડોદરા શહેર ગેંડીગેટ દરવાજા પાસે આવેલ મોહનલાલ હાર્ડવૈદનો ખાંચા ખાતે બહુચર માં નો રૂડો અવસર નિમિતે ચોખંડી વિસ્તારમાં આવેલ પાટણી સમાજ દ્વારા બહુચર માતાની પાલીખીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પટણી વાડી થી નિકળી માંડવી શ્રી અંબાજી માતાજીના મંદિરે થી શ્રી મહાકાળી માતાજીના મંદિર થઈને માંડવી શ્રી મેલડી માતાજીના મંદિરે થી ચોખંડી પટણી વાડીમાં પરત ફરી હતી બહુચર માતાની પાલખી વાજતે ગાજતે નીકળી હતી અને આ પાલખી યાત્રા માં મોટી સંખ્યામાં ભગતો જોડાયા હતા....

Reporter: News Plus

Related Post