News Portal...

Breaking News :

ગોત્રી રોડ પર સર્જાયો અકસ્માત

2025-02-09 13:33:40
ગોત્રી રોડ પર સર્જાયો અકસ્માત


વડોદરા : વડોદરા શહેરના ગોત્રી રોડ ઉપર કાર વીજ પોલ સાથે અથડાઈ હતી. 


મળતી માહિતી અનુસાર કારચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.સદ નસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Reporter: admin

Related Post