પદરામાં ટ્રક ચાલકની સામાન્ય ભૂલના કારણે ઉભેલા વ્યક્તિને ઘટના સ્થળે જ જીવ ગુમાવવાનો વારો આવ્યો.
![](https://the-newsplus.com/assets/uploads/product_photos/11121.jpg)
આ ઘટના પાદરા જંબુસર હાઇવે પર સહયોગ હોટલના પાર્કિંગ કમ્પાઉન્ડમાં બની. વડું પોલીસે ગણતરીના મિનિટોમાં જ ટ્રક ચાલકને ઝડપી જેલ હવાલે કર્યો વડોદરાના સેવાસી ગોત્રી રોડના રહેવાસી કૌશિક ભુસાળ નું ઘટના સ્થળ પર કમ કમાટી ભર્યું મોત
![](https://the-newsplus.com/assets/uploads/product_photos/11122.jpeg)
Reporter: admin