સુરત: 12 વર્ષના કિશોરની દીક્ષાનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારે કોર્ટે દીક્ષા પર સ્ટે લગાવ્યો છે. ઈન્દોરમાં રહેતા કિશોરના પિતાએ પોતાના વકીલ મારફત દીકરાની દીક્ષા રોકવા માટે સુરત કોર્ટમાં અરજી કરી હતી. આજની સુનાવણી દરમિયાન બાળકનાં માતા-પિતા બંનેને કોર્ટમાં હાજર રાખ્યા હતા.

...
...
Reporter: admin