હોળી નિમિત્તે અને શ્રીનાથજી ભગવાનના પાટોસ્ટવ નિમિત્તે હોળી રસિયા ફાગોત્સવનો ભવ્ય હોળી રસિયા આજે નિઝામપુરા સ્થિત ગોવઁધનનાથજી હવેલી ખાતે પ.પૂ.ગો.૧૦૮ શરણકુમારજી મહોદયશ્રીની પ્રેરણા અને માગઁ દશઁન હેઠળ યોજવામા આવ્યો.

જેમા વૈષ્ણવ સમુદાયે ભાગ લીધો જેમા કલ્યાણરાયજી નંદિરના. કિતઁનીયાજી મિતેષભાઇ ગાંધવઁ ધ્વારા હોળીના રસિયાનુ સુંદર રસપાન કરાવવામા આવ્યુ. વૈષ્ણવ સમુદાયના લોકોએ ભાગલઇને ફાગોત્સવનો આનંદ લીધો. કાયઁક્રમ બાદ અલ્પાહારની વ્વસ્થતા કરવામા આવી હતી મનોરથી બકુલભાઇ વકીલઅને હષાઁબેન વકીલ તથા વૈષ્ણવ યુવા સંગઠન VIPO નિઝામપુરા ધ્વારા સમગ્ર હોળી રસિયાનુ આયોજન કરવામા આવ્યુ હતુ





Reporter: