News Portal...

Breaking News :

વડોદરા સરદાર ભુવનના ખાંચામાં મળી અજાણ્યા ઇસમની લાશ

2024-12-18 14:44:39
વડોદરા સરદાર ભુવનના ખાંચામાં મળી અજાણ્યા ઇસમની લાશ


શિવ ચેમ્બર્સમાં પાર્કિગમાં  ઇસમની લાશ સ્થાનિકોએ સવારે જોઈ હતી.


સ્થાનિકોના મતે મૃતક ઈસમ પોળ બહારનો વ્યક્તિ હોવાનું માલુમ પડ્યું છે.સ્થાનિકોએ સમગ્ર મામલે કંટ્રોલમાં જાણ કરી હતી.


કારેલીબાગ પોલીસ પહોંચી ઘટનાસ્થળે સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી છે.

Reporter: admin

Related Post