વડોદરા : નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ ના આશિષ ના સંયોગ થી નારી સંત સમાગમનો કાર્યક્રમ સયાજી હોસ્પિટલ ના ઓરીડોરીયમ ખાતે યોજાયો હતો.

"નારી તું નારાયણી" એ— માત્ર એક ઉક્તિ નથી, પણ સ્ત્રીના અનેક રૂપો અને શક્તિઓને દર્શાવતી દિવ્ય ભાવના છે. સ્ત્રી એ સૃષ્ટિના સર્જનની ધરતી છે. તે માતા તરીકે પોષણ આપે છે, પત્ની તરીકે સાથ આપે છે, અને દીકરી તરીકે પ્રેમ અને આશા આપે છે. એ નમ્ર પણ છે ત્યારે નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશિષ ના સંયોગ થી નારી સંત સમાગમનો કાર્યકમ સયાજી હોસ્પિટલના ઓરીડોરીયમ ખાતે યોજાયો

આ કાર્યક્રમમાં વડોદરા ઝોનલ અંકલેશ્વર ભરૂચ રાજપીપલા આણંદ વલ્લભ વિદ્યાનગર તથા બીલ થી મોટી માત્રામાં બહેનો હાજર રહી હતી અને વિવિધ ભાષામાં ભજન રજૂ કરવામાં આવ્યા હતા સાથે નારી તું નારાયણી એવા ભાવ સાથે આજે પણ સંસ્કારમાં ઉજવળ છે નારી શક્તિમાં નારી ની પ્રેમાળ ભાવનાઓ રહેલ છે.



Reporter: