વડોદરા શહેરના માંજલપુરના અવધૂત ફાટક પાસે ઓનલાઇન લાઇન ગેમીગ તથા ક્રીકેટ સટ્ટો રમાડતા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
માંજલપુર સોના ટેકરીમાં રહેતો અજય સાજકેર હાલમા અવધ ત અવધૂત ફાટક પાસેઆવેલ જય રણછોડ સેવઉસળની સામે આવેલી ચાની લારીના બાકડા ઉપર બેસીને પોતાના મોબાઇલ ફોન મા IPL ક્રિકેટ મેચ રમાતી હોય તે લાઇવ જોઈ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની મળેલ બાતમી આધાર રેડ કરતા એક ઇસમ નામે અજય મહાદેવ સાજકેર નાઓ પોતાના મો બાઇલમા વેબસાઇટ ઉપર ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું જણાય આવતા તેને પકડી તેના વિરૂધ્ધમા માાંજલપુર પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ ૧૨(અ) મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાયયવાહી કરવામા આવેલ છે.
ક્રિકેટ માટેની આઇ.ડી.ઓ મેળવી ક્રીકેટ સટ્ટાની પ્રવૃતિ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આપલી સૂચના આધારે એસ.ઓ.જી. ના અ.હે.કો. આસિફ ઇકબાલને તેઓના અગત બાતમીદારથી બાતમી મુજબ
Reporter: News Plus