મુંબઈ : નવું વર્ષ ચાલુ થઇ ગયું છે. આવનાર સમયમાં ઘણા એક્ટર લગ્ન ગ્રન્થીમાં જોડાય તેવી શક્યતા છે અને તેની શરૂઆત થઇ ગઇ છે.
સિંગર અરમાન મલીક અને ફેશન અને બ્યુટીના ક્ષેત્રની જાણીતી ઇન્ફ્લુએન્સર આશના શ્રોફ ના લગ્ન થઇ ગયા છે. ઘણા સમયથી સાથે ફરતું આ કપલ લગ્ન કરી જીવનસાથી બની ગયા છે. વધુ માહિતી અનુસાર 2023 મા કપલનો પ્રેમ શરૂ થયો હતો. અને હવે તે લગ્ન બન્ધનમાં જોડાયા છે.
Reporter: admin