ફાયર અને પાર્કિંગના નામે કાલે સીલ મારી હતી દુકાનો લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે આજરોજ પાલિકાના મ્યુનિસિપલ કમિશનર થાય સમિતિના ચેરમેન સહિત પદ અધિકારીઓ દ્વારા સરદાર ભવનના ખાંચા વિસ્તારની અંદર સ્થળ તપાસ કરવામાં આવી હતી.
વડોદરા શહેરના સરદાર ભવન ખાંચા વિસ્તારની અંદર પાર્કિંગના મામલે અગાઉ સામાન્ય ઝઘડો હમા એક વ્યક્તિની હત્યા થઈ ગઈ હતી ત્યારે મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ અને ફાયર એનઓસીને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં આવેલી તમામ નાની મોટી દુકાનો સીલ મારવામાં આવી હતી પાલિકા તથા દ્વારા છ દિવસ અગાઉ વેપારીઓને દુકાનોને સીલ કરતા વેપારીઓ રોસે ભરાયા હતા સેલ મારા બાદ વેપારીઓ દ્વારા પાલિકામાં અનેક રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ ન મળતા રજૂઆત પણ પાલિકા તંત્રમાં કરવામાં આવી હતી જેને લઈને મહાનગરપાલિકાના પદ અધિકારીઓ સહિત મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિના ચેરમેન સરદાર ભવન ખાતે આવી પહોંચી સ્થળ તપાસ કરી હતી
સરદાર ભવન ખાચા વિસ્તારમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા થવાના કારણે તેમજ વર્ષોથી વેપાર કરતાં દુકાનદારોએ કોઈપણ જાતની ટાઉન પ્લાનિંગમાં પરમિશન લીધા વગર દુકાન હદ બહાર વધુ પડતો દબાણ કરતા પાલિકાએ દુકાનો સીલ કરવામાં આવી હતી તેમજ વેપારીઓ દ્વારા ફાયર એનર્જીની ન હોવાના કારણે પણ દુકાનો હજુ સીલ મારેલું વેપારીઓને ખોલી વેપાર કરવા માટે પરમિશન આપવામાં આવી નથી પાર્કિંગના મામલે વધુ વાત કરતા જણાવ્યું હતું કે એક સાઇટ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને ટ્રાફિક ન થાય તેમ જ અવરજવર કરતા નાગરિકોને મુશ્કેલી ના પડે તે રીતની સૂચક વ્યવસ્થા કરવામાં આવશે.
Reporter: News Plus