વડોદરા : હેમંત વઢવાણા ટીમ દ્વારા સાંજના સમયે બે ફૂટના મગરનું બચ્ચું કન્સ્ટ્રક્શન સાઈડમાં આવી ગયું હતું તેની જાણ થઈ હતી.

ત્યારબાદ ઘટના સ્થળ પર પહોંચીને હેમંત વઢવાણા મીત ચૌધરી ભાવેશ બારીયા સ્વયંસેવકો દ્વારા મગર ને પકડી સહી સલામત રીતે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટના નીતિન પટેલ સાથે રાખીને rescue કરી વન વિભાગ સુપ્રત કરેલ છે.

Reporter: admin