વડોદરા શહેરમાં સમતા સૂભાનપુરા વિસ્તારમાં આવેલુ આપણુ કાર્યલય થી વોર્ડ નં9 યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે અને પુર્વ કાઉન્સિલર રાજેશ ભાઈ આયરે દ્રારા વોર્ડનં9 વિસ્તારના તમામ પવિત્ર દર્શન યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે

શહેરના સમતા સુભાનપુરા વિસ્તારમાં આપણુ કાયૅલય અને શ્રી રંગ રાજેશભાઈ આયરે અને રાજેશભાઈ આયરેના સહયોગથી વોર્ડ નં 9 વિસ્તારનાં તમામને પવિત્ર દર્શન યાત્રા બસો ઉપાડી આયોજન કરવામા આવ્યું હતું. જેમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નં 9 યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશભાઈ આયરે તથા વોર્ડનં 9 પુવૅ કાઉન્સિલર રાજેશભાઈ આયરે તથા પુવૅ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ પટેલ અને કાર્યકર્તાઓની હાજરીમાં પવિત્ર દર્શનમ યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું.

અને દર રવિવાર પવિત્ર દર્શન યાત્રા આયોજન કરવામાં આવશે આ પવિત્ર દર્શન યાત્રા સારંગપુર અને કોઠ ગણેશ તથા ગણપત પુરા ધર્મજ તથા જલારામ મંદિર જેવા અનેક સ્થળે પવિત્ર દર્શન યાત્રા કરાવી પરત વડોદરામાં આપણા કાયૅલય પર પરત આવશે જેમાં પહેલા પવિત્ર દર્શન યાત્રા ની 6 બસો નુ આયોજન કરવામાં આવ્યું હતું.






Reporter: