વડોદરા શહેરના વિસ્તારમાં આવેલા સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.જેમાં વિરોધ પ્રદર્શન કરવા પહેલા યુઘ્ધ કોંગ્રેસના કાર્યકર્તાઓની ઘરપકડ કરવામાં આવી હતી.

ભારત દેશની દીકરી કર્નલ સોફીયા કુરેશી ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર ભાજપના મઘ્યપ્રદેશ ના મંત્રી વિજય શાહ સામે યુઘ્ધ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની વચ્ચે ઘર્ષણ ના દ્રશ્ય જોવા મળ્યા હતા.યુદ્ધ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન ની પરમિશન લીધા પછી પણ તેમને વિરોધ કરવા દીધો ન હતો.




Reporter: admin