વડોદરા : 13 વર્ષ બાદ વડોદરા ગોત્રી GMRI હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમની સેવાની શરૂઆત થઈ છે.

સન 2012માં ગોત્રી હોસ્પિટલ ગુજરાત સરકારને પોસ્ટમોર્ટમ રૂમ મળે તેની રજૂઆત કરી હતી.આજે 2025 ના વર્ષમાં ગોત્રી હોસ્પિટલમાં હવેથી સુપ્રીમ કોર્ટના ગાઇડલાઇન્સ મુજબ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થશે. 20 જેટલી સ્ટોર બોડી કોલ્ડરૂમની સુવિધા છે.

પોલીસ અધિકારીઓને બેસવા માટેની અલાયદા સુવિધા પણ કરવામાં આવી છે.ટૂંક સમય પહેલા આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી.ગોત્રી હોસ્પિટલના સુપ્રીટેન્ડેએ પોસ્ટમોર્ટમની સુવિધા મામલે રજૂઆત કરી હતી.

Reporter: admin