News Portal...

Breaking News :

વડોદરાની અંદર પાણી ભરાયા બાદ પરશુરામ ભટ્ટા મહાકાળી નગર સહિતના વિસ્તારોના લોકો બ્રિજ નીચે લઈ રહ્

2024-08-28 13:15:35
વડોદરાની અંદર પાણી ભરાયા બાદ પરશુરામ ભટ્ટા મહાકાળી નગર સહિતના વિસ્તારોના લોકો બ્રિજ નીચે લઈ રહ્


બહાર નીકળતી વખતે જેટલો સામાન લઈને નીકળી શકાતું હતું એટલો સામાન લઈને નીકળ્યા છે 


લોકો બ્રિજની નીચે છેલ્લા ત્રણ દિવસથી રહી રહ્યા છે પરંતુ વડોદરા મહાનગરનું તંત્ર છે અજાણ સામાજિક સંસ્થાઓ તેમને પહોંચાડી રહી છે ભોજનની વ્યવસ્થા.લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકાથી કોઈ પણ લોકો હજુ અહીં સુધી આવ્યા નથી


સમાજ સેવી સંસ્થાઓ તેમને જમવાનું તો પૂરું પાડે છે પણ નાના બાળકો પણ બીમાર છે તેમને પણ હજુ સુધી પહોંચી નથી દવા. લોકો કહે છે કે એમના ઘરો સંપૂર્ણ પણે વિશ્વામિત્રીના પૂરમાં તણાઈ ગયા છે પરંતુ હજુ સુધી કોઈ સત્તાધીશો તેમને મળવા આવ્યા નથી

Reporter: admin

Related Post