વડોદરાના ગજારાવાડી વિસ્તારમાં આગની ઘટનાને પગલે અફરા તફરી,સુવેજ પમ્પીંગ સ્ટેશનની પાછળ કચરા ના ઢગલામાં આગ લાગી.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સ્થળે ડમ્પ કરવામાં આવ્યો હતો કચરાના આ ઢગલામાં અચાનક આગ લાગતા અનેક તર્ક વિતર્ક સામે આવ્યા. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી. એક કિલોમીટર દૂર સુધી દેખાઈ આગની લપટો,નજીકમાં આવેલા રહેણાંક વિસ્તારમાં આગના ફેલાય તે માટેના પ્રયાશો ફાયર વિભાગ દ્વારા હાથ ધરાયા.


Reporter: admin