વડોદરા : આજરોજ 'શિવમ વિદ્યાલય 'આજવા રોડ ખાતે ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગ દ્વારા 'વિજ્ઞાન - પ્રદર્શન'નું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં બાળકો દ્વારા 'બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રેઈન પ્રોટેક્શન ક્લોપ સ્ટેન્ડ એગ્રીકલ્ચર ફાર્મિંગ 'જેવી સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી .શાળાના બાળકો તથા વાલીઓએ પ્રદર્શન જોઈને હર્ષની લાગણી અનુભવી હતી.




Reporter: admin