કોંગ્રેસ આયોજિત કાર્યક્રમ માં આશ્વર્યજનક કુતૂહલ સર્જાયું કોંગ્રેસ નાં પીઢ નેતા ૪ વખત નાં સાવલી ધારા સભ્ય રહી ચૂકેલા એવા ખુમાનસિંહ ચૌહાણ ની ગેર હાજરી આંખે ઉડી ને વળગી...
૨૦૨૭ માંથી સાવલી વિધાન સભા થી કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઇચ્છુક ખુમાનસિંહ ચૌહાણ જ ગેર હાજર જનતા અનેક તર્ક વિતર્કો સર્જાયા
હાજર કોંગી અગ્રણીઓ એ અમદાવાદ થી ૨૦૨૭ માં નરેન્દ્ર મોદી ને એમનાં જ ગુજરાત માંથી હરવા અને કોંગ્રેસ માં નવ સર્જન કરવા અને જિલ્લા પ્રમુખો ની નિમણુક કરવા અને પાયા નાં મતદાતા ઓ સાથે જઈ ખામી અને સૂચન સાભળવા નો કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમ માં રાજસ્થાન નાં ગંગા નગર નાં સાંસદ કુલદીપ ઇન્દોરા અને વડોદરા જિલ્લા પ્રભારી ,ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી નાં સેક્રેટરી dr. પલક વર્મા, ધારા સભ્ય ઇમરાન ખેડાવાલા અને કોંગ્રેસ નાં જિલ્લા.અને. તાલુકા ના હોદેદારો ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમ પછી મોટી સંખ્યા માં કાર્યકરો સાથે રેલી સ્વરૂપે નીકળી સંવિધાન બચાવો દેશ બચાવો નાં નારા સાથે નીકળ્યા...

Reporter: