News Portal...

Breaking News :

ગોપાલ ચુનારા હત્યા કેસમાં સંડોવાયેલા બે સગા ભાઈઓ સામે હત્યાનો ગુનો દાખલ

2024-05-23 10:37:09
ગોપાલ ચુનારા હત્યા કેસમાં સંડોવાયેલા બે સગા ભાઈઓ સામે હત્યાનો ગુનો દાખલ


વડોદરામાં ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ગોપાલ ચુનારાની હત્યા કેસમાં સંડોવાયેલા બે સગા ભાઈ આરોપીને રાવપુરા પોલીસે કોર્ટમાં રજૂ કર્યાં હતા. જ્યાં કોર્ટે બંને આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

 ગોપાલભાઇ ગેમાભાઇ ચુનારા બરાનપુરા, ચુનાર વાસ, પોલીસ ચોકીની પાછળ, વડોદરા શહરે નાઓની હત્યાની ફરીયાદ મામલે રાવપુરા  પો.સ્ટે. નાઓએ તાત્કાલીક અલગ અલગ ટીમો બનાવી  આરોપીઓની તપાસ કરી કરાવતા આરોપી જતીન રમેશભાઇ ચુનારા નાઓને શોધી કાઢી પૂછપરછ કરતા  ગોપાલભાઇ ગેમાભાઇને પોતાની માતા સાથે અનૈતિક સંબંધો હોવાનો શક હોય જે બાબતે સમજાવવા જતા એસ.એસ.જી.  ગેટ નં.૨ ની સામેઆવેલ સત્યનારાયણ લોજીંગ અનેબોrdiગ હાઉસ ખાતેપોતેતથા આરોપીનો ભાઇ ગૌતમ રમેશભાઇ ચુનારાનાઓએ ફરીયાદી સાથેઝઘડો કરી મારા મારી પ્લાસ્ટીકની પાઇપ વડે માથામા તથા શરીરેઇજાઓ પહોચાડેલ હોવાની હકીકત જણાવતા આરોપી ગૌતમ ચુનારાની તપાસ તજવીજ હાથધરતા ડી.સી.બી. પો.સ્ટે. ના સ્ટાફના કર્મચારીઓએ શકના આધારે તેને પકડી અત્રેના પોલીસ સ્ટેશન ખાતેતપાસ માટે સોપેલ અનેતેની પૂછપરછ કરતા 


ગુનાની કબુલાત કરતો હોય જેથી ગોપાલભાઇ ગેમાભાઇ ચુનારાનાઓને પોતાની માતા સાથે અનૈતિક સંબંધ હોવાનો શક રાખી મારામારી કરીગંભીર ઇજાઓ પહોચાડી મોત નીપજાવેલ હોય પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ સાંયોગીક પુરાવા,નજરે જોનાર સાહેદ તથા ટેકનીકલ સવેલન્સ તેમજ હ્યમુન સોર્સીંસ હત્યાના ગુના મા સંડોવાયેલ આરોપીઓ (૧) જતીન રમેશભાઇ  ઉ.વ.૩૬ તથા (૨)ગૌતમ રમેશભાઇ  ઉ.વ.૩૩ રહ-ેસીયારામનગર , સુએ જ પંપિંગ પાસે ગાજરાવાડી વડોદરા શહેર ને અટક કરીને કાર્યવાહી હાથ ધરી હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો 

Reporter: News Plus

Related Post