News Portal...

Breaking News :

વાઇસ ચાન્સેલર દ્વારા બંગલો ખાલી ના કરતા એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન

2025-03-07 17:30:55
વાઇસ ચાન્સેલર દ્વારા  બંગલો ખાલી ના કરતા એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન

એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા વાઇસ ચાન્સેલર વીસી બંગલો ખાલી ના કરતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો 

વિરોધ પ્રદર્શન અનોખી રીતે કરવામાં આવ્યું છે દરેક વિદ્યાર્થીઓ પાસે વીસી માટે એક એક કરી રૂપિયા ભેગા કરીને યુનિવર્સિટી ડીન ને આપવામાં આવ્યું છે.

Reporter:

Related Post