News Portal...

Breaking News :

મોદી 3.0 ની મંત્રાલય લઈને ફાળવણી યાદી જાહેર

2024-06-10 19:51:25
મોદી 3.0 ની મંત્રાલય લઈને ફાળવણી યાદી જાહેર



કેબિનેટની બેઠકમાં મંત્રીઓને વિભાગોની વહેંચણી શરૂ...24 કલાકની ભાંજગડ બાદ આખરે મંત્રીઓને ખાતાની વહેંચણી થઈ..કેટલાક ખુશ, કેટલાક નાખુશ..



• અમિત શાહ - ગૃહ ખાતું
• રાજનાથ સિંહ - સંરક્ષણ મંત્રાલય
• નીતિન ગડકરી - માર્ગ અને પરિવહન 
• એસ. જયશંકર - વિદેશ મંત્રાલય
• અજય ટમ્ટા - માર્ગ અને પરિવહન 
• હર્ષ મલ્હોત્રા - માર્ગ અને પરિવહન



નાણામંત્રી નિર્મલા સીતારમણે પુનરાવર્તન 

• અશ્વિની વૈષ્ણવ - રેલવે મંત્રાલય
• મનોહર ખટ્ટર - ઊર્જા અને શહેરી વિકાસ
• શિવરાજ સિંહ ચૌહાણ - કૃષિ
• જીતનરામ માંઝી - લઘુ,નાના,મધ્યમ ઉદ્યોગ
• નિર્મલા સીતારમણ - નાણાં મંત્રાલય
• ચિરાગ પાસવાન - રમત-ગમત
• સી.આર.પાટીલ - જળશક્તિ મંત્રાલય
• શોભા કરંદલાજે - લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગ



ભૂપેન્દ્ર યાદવે પર્યાવરણ મંત્રાલય
 • કિરેન રિજિજુ નવા સંસદીય બાબતોના પ્રધાન 
 • ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રાલય 
 • JDS એચડી કુમારસ્વામી મુખ્ય ઉદ્યોગ અને સ્ટીલ મંત્રાલય
 • ચિરાગ પાસવાનને રમતગમત મંત્રાલય
સર્વાનંદ સોનોવાલે બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય
 • હરદીપ પુરીએ પેટ્રોલિયમ મંત્રાલય 
 • જ્યોતિરાદિત્ય સિંધિયા ટેલિકોમ મંત્રી 
 • પ્રહલાદ જોશી ખાદ્ય, ઉપભોક્તા બાબતો અને પુનઃપ્રાપ્ય ઊર્જા
પીયૂષ ગોયલે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય 

Reporter: News Plus

Related Post