News Portal...

Breaking News :

નિઝામપુરા સાઈબાબા મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું

2025-03-31 13:39:42
નિઝામપુરા સાઈબાબા મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું


નિઝામપુરા સાઈબાબા મંદિર પ્રાગટ્ય દિવસ  આજના દિવસે પ્રાગટ્ય થયું હતું જેથી આજે સાંઈ મંદિર તરીકે ઉજવવામાં આવે છે.. આજના દિવસે  ના  મહા પ્રસાદી (ભંડારો) નું આયોજન કરવા માં આવ્યું હતું.મોટી સંખ્યા માં ભકતો એ મહાપ્રસાદીનો લાભ લીધો હતો.



ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા વોર્ડ નંબર 1 ના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા નિઝામપુરા સાઈબાબા મંદિર દ્વારા બે વિકલાંગ ભાઈઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું

Reporter: admin

Related Post