News Portal...

Breaking News :

મંદિરની સામે જ નોનવેજ રસોઈ બનતા સ્થાનિકોનો વિરોધ

2025-02-10 11:06:15
મંદિરની સામે જ નોનવેજ રસોઈ બનતા સ્થાનિકોનો વિરોધ


વડોદરા : શહેરના સંગમ ફતેપુરા રોડ પર હિન્દુ મંદિરની સામે જ વિધર્મીઓ દ્વારા લગ્ન પ્રસંગે નોનવેજ રસોઈ બનાવવામાં આવી રહી હતી જે કારણે સ્થાનિકોએ આ બાબતનો વિરોધ કર્યો હતો. 


વિરોધ કરતા જ બંને પક્ષો સામ સામે આવી ગયા હતા. બનાવની જાણ થતા જ વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કુંભારવાડા પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. થયેલ બોલાચાલી દરમિયાન એક પક્ષ તરફથી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બાબતે કુંભારવાડા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Reporter: admin

Related Post