સામગ્રીમાં 1 કિલો મરચા, 1 કિલો ખાંડ, તજ, લવીંગ, હળદર અને મીઠુ જરૂર પ્રમાણે જરૂરી છે.
મરચાના ડિન્ટા અને બીયા કાઢીને સમારવા. પાંચ થી છ કલાક મીઠુ અને હળદરમાં રાખવા. ત્યારબાદ મરચા ચાડનીમાં કાઢી લઇ બને મિક્ષરમાં ફેરવવા. જો મીઠુ ઓછું લાગે તો બીજું ઉમેરી શકો છો. 3 દિવસ તડકે મુક્યા પછી તેમાં તજ અને લવિંગ વાટીને ઉમેરવા.
Reporter: admin