વડોદરા: શહેરમાં દિવસેને દિવસે ગરમીનુ પ્રણામ વઘી રહ્યું ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા એ સી હેલ્મેટ ટ્રાફિક કમૅચારીઓને આપવાની પહેલ કરવામાં આવી છે.

વડોદરા શહેરમાં રાત દિવસ ટ્રાફિક પોલીસ અલગ અલગ જગ્યાએ ગરમીમાં ફરજ બજાવતા હોય છે.ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા એ સી હેલ્મેટની પહેલ કરવામાં આવી છે. જેથી ટ્રાફિક કમૅચારી ને ગરમી રાહત મળે અને ગયા વર્ષે ની જેમ આ વર્ષે પણ ટ્રાફિક પોલીસ દ્વારા એ સી હેલ્મેટ ની પહેલ કરવામાં આવી છે જેથી આજે ગરમી થી બચવા માટે એ સી હેલ્મેટ ની પહેલ કરવામાં આવી છે

જેથી ટ્રાફિક કર્મચારીને ગરમીથી રાહત મળે તે હેતુસર ટ્રાફિક પોલીસ દ્વારા એસી હેલ્મેટની પહેલ કરવામાં આવી છે આ વિષયને લઈને ટ્રાફિક વિભાગ ના એ સી પી ડી એમ વ્યાસ એ મીડિયા સમક્ષ માહિતી આપી હતી.

Reporter: