News Portal...

Breaking News :

ગરમી વધતા એસ.એસ.જી હોસ્પિટલ ની ઓપીડીમાં વધારો

2024-05-20 13:00:57
ગરમી વધતા એસ.એસ.જી હોસ્પિટલ ની ઓપીડીમાં વધારો

વડોદરા શહેર મા હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જેના કારણે વડીલો, બાળકો અને સગર્ભા બહેનો ને સૌથી વધારે મુશ્કેલી પડી રહી છે. 

લોકો એ આ ગરમીમાં સાવધાની રાખવાની જરૂરી છે.સામાન્ય તાવ, ગભરામણ અને ચક્કર આવવાના 300જેટલા કેસ ઓપીડીમાં નોંધાયાહવામાન વિભાગની હિટવેવ ની આગાહી વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા બાળકો વૃદ્ધો અને સગર્ભમાં મહિલાઓએ જરૂરિયાત વગર ઘરની બહાર ના નીકળવા કરાઈ અપીલ 

ગરમી વધતા એસએસજી હોસ્પિટલમાં સત્તાવાર રીતે એક જ વ્યક્તિ હીટ સ્ટોકનો ભોગ બન્યાનો જણાયું ગભરામણ અને હૃદય રોગથી થયેલા મૃત્યુનું પોસ્ટમોર્ટમ કરાતા ગરમીના કારણ જણાયું

Reporter: News Plus

Related Post