સુરત:
34 વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભાજપમાંચકચાર મચી છે.
પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી જોકે, ઘટનાની જાણ થતાં સુરત અલથાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચતા જ મહિલાનો પતિ ભાંગી પડ્યો હતો.
...
Reporter: admin