સાવલી નગર પાલિકાની સ્ટ્રીટ લાઈટો ધોળા દિવસે ચાલુ કરી રહેતા પાલિકાધીશોની બેદરકારીનો નમૂનો સામે આવ્યો.

ભાજપ શાસિત બોર્ડ દ્વારા પ્રજાના નાણાંનો વેડફાટ થતા નગરજનોમાં ભારે ચર્ચા જાગી.સાંજના પાંચ વાગે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરી દેવાતા વીજળીનો વેડફાટ અને પ્રજાના નાણાંનો વેડફાટનો કિસ્સો સામે આવ્યો.પાલિકાના વિરોધ પક્ષના નેતાએ પાલિકા નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ લગાવ્યો

Reporter: admin