News Portal...

Breaking News :

ગોત્રીમાં દુષ્કર્મ તેમજ એટ્રોસીટીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ગો

2024-12-02 12:46:21
ગોત્રીમાં દુષ્કર્મ તેમજ એટ્રોસીટીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ગો


વડોદરા : ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે એક મહીલા ભોગબનનાર બેને પોતાની ફરીયાદ હકીકત જાહેર કરતાં તેમની ફરીયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હોય આ કામના તહોમતદાર દ્વારા ભોગ બનનારને એપ્રીલ-૨૦૨૧થી આજદિન સુધી લગ્ન કરવાની લાલચ આપી ગાયત્રી હોટલ ખાતે લઈ જઈ તેની સાથે અવાર-નવાર મરજી વિરૂદ્ધ શરીર સબંધ બાંધી આરોપી એ ફરીયાદીને ફરીયાદીની જાતી વિષયક શબ્દોનો ઉચ્ચાર કરી, લગ્ન કરવાનો ઈન્કાર કર્યા બાબતના ગુનાની તપાસ થઈ હતી. 


એ.એમ.સૈયદ સા.મદદનિશ પોલીસ કમિશ્નર, "કંટ્રોલ રૂમ”નાઓ કરી રહેલા હોય અને આરોપીને પકડી પાડવા માટે અત્રેના પો.સ્ટેની જુદી જુદી ટીમો બનાવી આરોપીની હ્યુમનસોર્સ તેમજ ટેકનીકલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી, આરોપીની તપાસ કરતા મળી આવતા ગોત્રી પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરાવામા આવેલ છે.

Reporter: admin

Related Post