તા.૧૧/૦૫/૨૦૨૫ ના રાત્રીના દસેક વાગ્યાના સુમારે મોજે:- પંચવટી સર્કલ પાસે ગોરવા વડોદરા શહેર ખાતે રાહદારી અને સ્થાનિક રહીશ સાથે કોઇ પણ કારણ વગર જાહેરમાં ચાર ઇસમોએ મારામારી કરેલ તે ઇસમો વિરૂધ્ધમાં ગોરવા પોલીસ કલમ ૧૩૫ મુજબ તથા ગોરવા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦૨૯૫/૨૦૨૫ બી.એન.એસ.એક્ટ કલમ-૧૧૫(૨),૨૯૬(બી),૫૪,જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુના નોંધવામાં આવેલ. સસીસીટીવી અને હુમન સોર્સિસ આધારે ઉપરોક્ત ગુનાના નીચે જણાવ્યા મુજબના ૨ આરોપીઓને શોધી પકડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

Reporter: