વડોદરા : છત્રપતિ શિવાજી સહકારી મંડળીલીની ૮૪મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં મંડળી દ્વારા સભાસદો માટે આવનાર લાભો વિશે અને મંડળી ઉત્તરો ઉતર પ્રગતિ થાય તે હેતુથી ૮૪મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી.
વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી છેલ્લા ૮૪ વર્ષ થી ઉત્તરો ઉતર પ્રગતિ કરી રહી છે અને મંડળી દ્વારા વર્ષ દરમિયાન તમામ લાભાર્થીઓ ને મળતા લાભમાં વધારો અને બેન્ક દ્વારા અનેક યોજના વિશે આજે વડોદરા શહેર કાનમ પાટીદાર વાડી ખાતે છત્રપતિ શિવાજી સહકારી મંડળીલીની ૮૪ મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી જેમાં મોટી સંખ્યામાં મંડળીના અધ્યક્ષ, સભાસદો અને બેન્ક ના તમામ કર્મચારીઓ ની ઉપસ્થિતિ માં વાર્ષિક સામાન્ય સભા મળી હતી
જેમાં બેંક દ્વારા આપવામાં આવતા લાભો અને લાભાર્થીઓ ને મળતા લાભ વિશે જાણકારી આપવામાં આવી હતી જેમાં આ સામાન્ય સભામાં સભાસદોની મંજૂરી અને સલાહ સૂચન કરવામાં આવ્યું હતું અને તમામ સભાસદો એ બેંક ની થતી ઉતારો ઉત્તર પ્રગતિ માટે સંમતિ આપી હતી સાથે મંડળીના અધ્યક્ષ દ્વારા બેંકના તમામ સભાસદો ને બેંક દ્વારા આપવામાં આવતા લાભો મળે સાથે વધતી જતી મોંઘવારી માં અનેક લાભોમાં વધારો કરવામાં આવ્યો છે જેની જાણકારી આપવામાં આવી હતી સાથે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ની 84 મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી જેમાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin