News Portal...

Breaking News :

સુરતના પ્રાચીન ચમત્કારી ચિંતામણી પાર્શ્વનાથજી જૈન દેરાસરમાં ગૌતમ અદાણી પોતાના પરિવાર સાથે દર

2025-03-03 14:50:37
સુરતના પ્રાચીન ચમત્કારી ચિંતામણી પાર્શ્વનાથજી જૈન દેરાસરમાં ગૌતમ અદાણી પોતાના પરિવાર સાથે દર


તારીખ 1-3- 2025 શનિવાર આજરોજ સુરત શહેરના અતિ પ્રાચીન ચમત્કારી ચિંતામણી પાર્શ્વનાથજી જૈન દેરાસર શાહપોરમાં પરમાત્માની ભવ્યા થી ભવ્ય સોના હીરા ઝવેરાતની આંગી કરવામાં આવેલ તેમજ સંપૂર્ણ જિનાલયને સુશોભિત કરવામાં આવ્યું હતું 


આ પ્રસંગે જાણીતા વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પોતાના પરિવાર સાથે દર્શન અર્થે પધાર્યા હતા.. ગૌતમભાઈ અદાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આશરે 35 વર્ષ પછી ફરી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીના દર્શન કર્યા અને આરતી ઉતારી ધન્યતા અનુભવી.ચિંતામણી જૈન દેરાસરના ટ્રસ્ટીઓ એ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Reporter:

Related Post