વોશિંગટન : અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના સલાહકાર તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓ ટ્રમ્પ સરકારમાં DOGE ચીફનું પદ સંભાળી રહ્યા હતા.
મસ્કે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી
મસ્કે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે યુએસ સરકારમાં ખાસ કર્મચારી તરીકેનો મારો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનું છું કે તેમણે મને સરકારના નકામા ખર્ચને ઘટાડવાની તક આપી.
સમય જતાં DOGEનું મિશન વધુ મજબૂત બનશે.એલોન મસ્કે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે યુએસ સરકારમાં ખાસ કર્મચારી તરીકેનો મારો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનું છું કે તેમણે મને સરકારના નકામા ખર્ચને ઘટાડવાની તક આપી.
Reporter: admin