બહુજન સમાજ પર થયેલા અત્યાચારોના વિરોધમાં ભીમ આર્મી ભારત એકતા મિશન વડોદરા જિલ્લા દ્વારા રેસકોર્સ ખાતે આવેલા ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો.
સરકાર હું ના બેનર પર ચપ્પલ મારે જન આક્રોશ વ્યક્ત કર્યો હતો જેમાં દલિત સમાજ પર થતા અત્યાચારો માટે સરકાર અમને હથિયાર રાખવાનું લાઇસન્સ આપે સાથે દલિતો પર થતા અત્યાચારોને ડામવા માટે સરકાર નિષ્ફળ ગઈ હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
ડો.આંબેડકર સર્કલ ખાતે સરકાર વિરોધ સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં દલિત સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ આંદોલનમાં જોડાયા હતા.
Reporter: