News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : વાળને ખરતા અટકાવવા ઉપાય

2024-12-29 17:30:56
આયુર્વેદિક ઉપચાર : વાળને ખરતા અટકાવવા ઉપાય


- અઠવાડિયામાં એક વાર તેલથી માલિશ કરો.
- બને તેટલા કેમિકલ કલર વાળ માટે ન વાપરો.
- નારિયેળ તેલ માં આમળાના ટુકડા નાખી તેલ ગરમ કરો અને ઠંડુ પડ્યા પછી તેનાથી માલિશ કરો.
- વધુ પ્રમાણમાં આમળા ખાવાથી વાળ ખરતા અટકે છે.
- મેથીના દાણા ને રાત્રે પલાળી સાવરે તેને નિતારી પાણી માથામાં લગાવી થોડી વાર રાખવું જેથી વાળ મજબૂત બને છે અને ખરતા અટકે છે.
- માથામાં દહીં લગાવાથી વાળનો ગ્રોથ વધે છે.
- વાળમાં બને ત્યાં સુધી કોઈ ફિટ હેર સ્ટાઇલ ન કરવી.
- આહારમાં પૌસ્ટિક તત્વો હોવા જોઈએ.
-  બને એટલા વિટામિન્સ મળે તે ખોરાક ખાવો જોઈએ.

Reporter: admin

Related Post