હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, એમાં પાણીથી બીમારીઓ વધતી હોય છે. કોલેરા, ટાઈફોડ, કમળો, વાયરલ ઇન્ફેકશન જેવી બીમારીઓ થતી હોય છે. આજે આપણે કોલેરામા ઘરેલુ ઉપચાર વિશે જાણીશું અને તે જદલી મટે તે માટેના ઉપાયો જાણીશું.
- લવિંગના તેલના બે થી ત્રણ ટીપા ખાંડમા નાખી લેવાથો કોલેરા મટે છે.
- ફુદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે.
- જાયફળ ના ચૂર્ણને ગોદમાં મેળવી નાની નાની ગોળીઓ કરી દર અડધા કલાકે ગોળી લેવાથી કોલેરા મટે છે.
- કાંદાના રસમા ચપટી હિંગ મેળવીને અર્ધા કલાકે લેવાથી કોલેરા મટે છે.
- પાણીમાં લવિંગ નાખી પઉકાળી પાણી પીવાથી કોલેરાની અસર ઓછી થઈ જાય છે.
- લીંબુ અને કાંદાનો રસ મેળવીને પીવાથી કોલેરા મટે છે.
ઉપર બતાવેલ કોઈ એક ઉપાયથી કોલેરા મટી શકે છે.
Reporter: admin