News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : એસીડીટીનાં ઘરેલુ ઉપચાર

2024-09-30 15:53:10
આયુર્વેદિક ઉપચાર : એસીડીટીનાં ઘરેલુ ઉપચાર


- સવાર - સાંજ જમ્યા પછી આમળાનું ચૂર્ણ લેવું.
-  દિવસમાં બને એટલું માટલાનું પાણી પીવું.
- દિવસમાં એક વાર કુંવારપાઠાનો રસ પીવો.
- પાણી કે છાસમાં સેકેલું જીરું મેળવી પીવું.
- કેળામાં ઘી અને સાકાર મેળવી પીવું.
- અનાનાસનાં પીસ કરી સાકાર અને મરી ભભરાવીને ખાવુ.
- જીરું અને સાકાર પાણી સાથે લેવું.
-  ગાજરનો રસ પીવો જોઈએ.

Reporter: admin

Related Post