News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : તંદુરસ્ત જીવન દરેકને પસઁદ હોય છે, પરંતુ ઘણી વાર ફાસ્ટ જીવન જીવવામાં લોકો અમુક

2024-08-28 19:51:24
આયુર્વેદિક ઉપચાર : તંદુરસ્ત જીવન દરેકને પસઁદ હોય છે, પરંતુ ઘણી વાર ફાસ્ટ જીવન જીવવામાં લોકો અમુક


નિયમિત પૌષ્ટિક ખોરાક લેવાથી બીમારીઓ દૂર જાય છે. સાથે પૂરતી ઊંઘ જરૂરી છે. આ સિવાય અમુક ઉપચાર જાતે કરી શકાય છે. જેવા કે,


- આદુનો રસ અને પાણી સરખા ભાગે પીવો.
- એલચીના દાણા અને પીપરીમૂળ સરખા ભાગે ઘી સાથે નિયમિત ખાવા.
- ગાજરનો રસ પીવો, જેનાથી હ્દય મજબૂત બને છે અને શકતી વધે છે.
- છાતી કે પડખામાં દુખાવો થાય તો દસ થી વિસ ગ્રામ તુલસીનો રસ પીવો.
- તુલસીના પાન ચાવવા, મરી ને ચાવી જવી.
- વે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ મેળવી સવાર સાંજ પીવો.


આ બધુ ઘરે કોઈ પણ વ્યક્તિ ઘરે કરી શકે છે અને તેનાથી શરીરની બીમારીઓ દૂર થાય છે.

Reporter:

Related Post