ઘણી વાર કોઈ ને માથા માં સત્તત દુખાવો થતો હોઈ છે જેને અપને અધાશીશી કહી શકીએ ,જેના લીધે માથા માં દુખાવો રહે છે જેનો ઘરેલુ ઉપચાર કરી શકીએ છે .
- આદુ અને તુલસી ના રસ ના ટીપા રૂમાલ માં લઇ એને સુંઘવા થી માથા નો દુખાવો માટી જાય છે .
-લસણ ની કદી ને લસોટી માથા પર લેપ કરવાથી પણ માથા નો દુખાવો બંધ થાય છે .
- રોજે દૂધ માં ઘી નાખી ને પીવાથી પણ અધાશીશી ના દુખાવા માં રાહત મળે છે .
- એક ચમચી લીંબુ નો રસ અને એક ચમચી તુલસી નો રસ પીવા થી માથા ના દુખાવા માં રાહત મળે છે.
-રેગ્યુલર નારિયેળ નું પાણી પીવા થી માથા માં દુખાવો ક્યારેય નહિ થાય .
-લવિંગ નું તેલ માથા પર ઘસવા થી પણ માથા નો દુખાવો માટી જાય છે .
Reporter: News Plus