કોપરાપાક એક ગુજરાતી સ્વીટ વાનગી છે જે બનાવવા માટેની સામગ્રીમાં 100 ગ્રામ કોપરાnu છીણ, 100 ગ્રામ ખાંડ, એક થી બે ચમચી ઘી, 100 મિલી દૂધ અને ઈલાયચીના ભૂકાની જરૂર પડે છે.
હવે દૂધમાં ખાંડ ઉમેરી ધીમા ગેસ પર ઉકાડવું. હવે ટપકું મૂકી અને એ ખસે નહીં એવી ચાસણી બને એટલે તમે કોપરાનું છીણ ઉમેરવું અને ઘી ઉમેરી ગેસ પરથી ઉતારી લેવું અને મિક્સ કરી લેવું. હવે તેમાં ઈલાયચીનો ભૂકો ઉમેરી ઠારી લેવું. એમાં વરખ લગાડી કાપા કરી લેવા.
Reporter: admin