વડોદરા : ગોત્રી ઇએસઆઈ હોસ્પિટલ પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.

કાર માર્ગ પર ડીવાઈડર પર ચઢી ગઈ હતી.સદ નસીબે કોઈ જાન હાની થઈ ન હતી.અક્સ્માતનાં પગલે લોકો દોડી આવ્યા હતા.કાર ચાલકને ગોત્રી પોલીસ મથકે લઇ જવાયો હતો.કાર ચાલકે દારૂનો નશો કર્યો હોવાનો સ્થાનિક રહીશો નો આક્ષેપો છે.કાર ચાલક દારૂ નાં નશામાં ફલિત થશે તો ડ્રીંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધાશે.





Reporter: admin