News Portal...

Breaking News :

અક્ષય પાત્ર ફાઉન્ડેશનના છુટા કરાયેલા કર્મીઓના કલેકટર કચેરીની બહાર ધરણા

2024-12-05 16:40:32
અક્ષય પાત્ર ફાઉન્ડેશનના છુટા કરાયેલા કર્મીઓના કલેકટર કચેરીની બહાર ધરણા


અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા કામ કરતા માણસોને જાણકારી વગર છૂટા કરી દેતા અઢી મહિનાથી રોજગારી વગર બેઠેલા અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓ દ્વારા આજરોજ કલેકટર કચેરીની બહાર ધરણા નો કાર્યક્રમ રાખવામાં આવેલ તે બાબતે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આવેદન સ્વરૂપે કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

Reporter: admin

Related Post