ડભોઇ : શહેરના લાલ બજાર ટાવર રોડ એસટી ડેપો અંબિકા સોસાયટી દયારામ નગર જનતાનગર મહેતા પાર્ક જેવા વિસ્તારમાં વરસાદ હોય છે

ડભોઇ તાલુકાના ધરમપુરી વસાઈ નંદેરીયા ભીમપુરા સણોર ફૂલવાડી તેનતલાવ શંકરપુરા ભીલાપુર કુંઢેલા જેવા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

વરસાદના કારણે રોડ રસ્તા પાણી પાણી થયા છે.વરસાદની મજા માણતા બાળકો પણ ક્રિકેટ રમતા રમતા વરસાદની મજા કરી હતી.વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે.

Reporter: admin