News Portal...

Breaking News :

SVPIA ને ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરવા બદલ પ્રતિષ્ઠિત સન્માન ACI દ્વારા એરપોર્ટ લેવલ 2 થી લેવલ 3 મા અપગ્રેડ.

2024-06-08 16:05:39
SVPIA ને ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરવા બદલ પ્રતિષ્ઠિત સન્માન  ACI દ્વારા એરપોર્ટ લેવલ 2 થી લેવલ 3 મા અપગ્રેડ.


અમદાવાદીઓને ગર્વ  થાય તેવા સમાચાર છે. SVPI એરપોર્ટ હવે અસિ મા લેવલ 3 માન્યતામાાં અપગ્રેડ થયું  છે. SVPI એરપોર્ટને ગ્રાહક સેવામાાં શ્રેષ્ઠતા પ્રદાન કરવા બદલ છેલલાાં પાાંચ વર્ટમા અનેકવવધ ASQ એવોડટ એનાયત થયા છે.


ઓક્ટોબર 2022માાં SVPIAને આપવામાાં આવેલ લેવલ 2 થી લેવલ 3 માાં અપગ્રેડ કરવામાાં આવય છે. એરપોર્ટ પર ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ  પ્રદાન કરવા બદલ આ સન્માન પ્રાપ્ત થયુ  છે.એરપોર્ટ કસ્ટમર  એક્સપેરિએન્સ એક્રિડેશન એ એરપોર્ટ કાઉન્સીલ  ઇન્ટરનૅશનલ  (ACI) દ્વારા ગ્રાહકોના અનુંભવ  વયવસ્થાપનમા શ્રેષ્ઠતા હાસલ કરવા વીકસાવવામાં  આવેલી બહુસ્તરીય   માન્યતા ધરાવતો કાર્યક્રમ  છે. લેવલ 3નો દરજ્જો એરપોર્ટ કલચર,ગવર્નન્સ , ઓપરેશનલ ઈમ્પ્રુવમેન્ટ  મેઝરમેન્ટ , ગ્રાહક વ્યૂહરચના જેવા પરીણામો ના  આધારે આપવામાાં આવે છે.મુસાફરો ના બહેતર અનુભવ  અને મુસાફરી ને વધુ સરળ બનાવવા SVPI એરપોર્ટ  અનેક પહેલો અમલમા મૂકી  છે.  


જેમા રિટેલ અને ફૂડ કાઉન્ટર્સ ની  સંખ્યા માં  બમણો વધારો, મેડ ઈન ઇન્ડિયા  રોબોર્ટ  ઉપયોગ, ડીજી  યાત્રા, સેલફ બેગેજ ડ્રોપ, ઑટોમેટિક ક્લિનીંગ  સિસ્ટમ  અને ઈ-ગેટ્સ જેવી ટચનોલોજી નો સમાવેશ થાય છે.સિટી  એરપોર્ટ ટીમ  મુસાફરો ને  વધુ ને વધુ ¸સારી સેવા પ્રદાન કરવા પ્રયત્નશીલ છે. અવલોકન અને મુસાફરોની જરૂરિયાતો ના આધારે, ગત વર્ષોમાં  એરપોર્ટ ખાતે સંખ્યાબંધ  ફેરફારો કરવામા આવ્યા  છે. ફોરકોર્ટમા મીટ અને ગ્રીટ  વિસ્તરો માં મુસાફરો ના  પ્રતિસાદ આધારે સુવ્યવસ્થિત પરિવહન  સેવાઓ સાથે પીક  અપ અને ડ્રોપ લેનનો વિકાસ  કરવામાાં આવ્યો છે.SVPI એરપોર્ટ સુધારણા  વિકાસ અને વધુ  સારા ગ્રાહક અનુભવ ની  યાત્રા યથાવત્ રાખવા કાર્યરત છે .

Reporter: News Plus

Related Post