વડોદરામાં ફરી એકવાર જન્મનો બોગસ દાખલો પકડાયો વોર્ડ 4 ની કચેરીએ આધારકાર્ડ અપડેટ કરાવવા આવેલ પરિવાર પાસે બોગસ જન્મદાખલો પકડાયો

યુપીમાં જન્મ થયેલ દીકરીનો જન્મદાખલો માતા પિતાએ વડોદરામાં બનાવડાવ્યો. આજવા રોડ પર આવેલ CSC સેન્ટરમાંથી 650 રૂપિયામાં બોગસ જન્મદાખલો બનાવડાવ્યો આધારકાર્ડ કેન્દ્રના ઓપરેટર યુવતીની સતર્કતાના કારણે બોગસ જન્મદાખલો પકડાયો.

એક મહિનામાં 4 બોગસ જન્મદાખલા પકડાયા આસી. મ્યુનિસિપલ કમિશનર સમીપ જોશીએ વારસિયા પોલીસને જાણ કરી પોલીસ વોર્ડ ઓફિસમાં પહોચી, દંપતીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી
Reporter: admin